Google Authenticator

3.7
5.4 લાખ રિવ્યૂ
10 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

જ્યારે તમે સાઇન ઇન કરો ત્યારે ચકાસણીનું બીજું પગલું ઉમેરીને Google Authenticator, તમારા ઑનલાઇન એકાઉન્ટમાં સુરક્ષાનું બીજું પગલું ઉમેરે છે. આનો અર્થ એ છે કે તમારા પાસવર્ડ ઉપરાંત, તમારે તમારા ફોન પર Google Authenticator ઍપ દ્વારા જનરેટ કરવામાં આવેલો કોડ પણ દાખલ કરવો જરૂરી રહેશે. તમારા ફોન પર Google Authenticator ઍપ વડે ચકાસણી કોડ જનરેટ કરી શકાય છે, પછી ભલે ને તમારા ફોનમાં નેટવર્ક કે સેલ્યુલર કનેક્શન ન હોય.
* તમારો Authenticator કોડ તમારા Google એકાઉન્ટ અને તમારા બધા ડિવાઇસમાં સિંક કરો. આ રીતે, જો તમે તમારો ફોન ગુમાવી દો તો પણ તમે તમારા એકાઉન્ટને હંમેશાં ઍક્સેસ કરી શકો છો.
* QR કોડ વડે ઑટોમૅટિક રીતે તમારા Authenticator એકાઉન્ટનું સેટઅપ કરો. આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને સરળ છે તેમજ તે એ વાતની ખાતરી કરવામાં સહાય કરે છે કે તમારા કોડનું સેટઅપ યોગ્ય રીતે થયું છે.
* એકથી વધુ એકાઉન્ટ માટે સપોર્ટ. તમે એકથી વધુ એકાઉન્ટ મેનેજ કરવા માટે Authenticator ઍપનો ઉપયોગ કરી શકો છો, જેથી તમારે દર વખતે સાઇન ઇન કરવા માટે એક ઍપથી બીજી ઍપ પર સ્વિચ કરવું પડશે નહીં.
* સમય-આધારિત અને કાઉન્ટર-આધારિત કોડ જનરેટ કરવા માટે સપોર્ટ. તમે તમારી જરૂરિયાત અનુસાર સૌથી શ્રેષ્ઠ કોડ જનરેટ કરવાનો પ્રકાર પસંદ કરી શકો છો.
* QR કોડ મારફતે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની સુવિધા. તમારા એકાઉન્ટને નવા ડિવાઇસ પર ખસેડવાની આ અનુકૂળ રીત છે.
* Google સાથે Google Authenticatorનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા Google એકાઉન્ટ પર 2-પગલાંમાં ચકાસણી ચાલુ કરવી જરૂરી છે. શરૂ કરવા પર http://www.google.com/2stepની મુલાકાત લો પરવાનગીની સૂચના: કૅમેરા: QR કોડનો ઉપયોગ કરીને એકાઉન્ટ ઉમેરવા માટે જરૂરી છે
આ રોજ અપડેટ કર્યું
14 નવે, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
વ્યક્તિગત માહિતી ફોટા અને વીડિયો અને અન્ય 4
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો
સ્વતંત્ર સુરક્ષા રિવ્યૂ

રેટિંગ અને રિવ્યૂ

3.7
5.24 લાખ રિવ્યૂ
છગન રામજી ગળથરીયા
19 નવેમ્બર, 2023
આ એપ ને રેટ કરો
5 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
અરવિંદ રાઠવા
9 જુલાઈ, 2024
Aarvin
2 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
BABA BABA
5 ફેબ્રુઆરી, 2024
Garibaba
4 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે?


* ક્લાઉડ પર સિંક કરવું: તમારા Authenticator કોડને હવે તમારા Google એકાઉન્ટ અને તમારા બધા ડિવાઇસ પર સિંક કરી શકાય છે, જેથી જો તમે તમારો ફોન ગુમાવી દો, તો પણ તમે તમારા બધા એકાઉન્ટને હંમેશાં ઍક્સેસ કરી શકો છો.
* પ્રાઇવસી સ્ક્રીન: Authenticatorને આપેલો ઍક્સેસ હવે મારા સ્ક્રીન લૉક, પિન અથવા બાયોમેટ્રિક દ્વારા સુરક્ષિત કરી શકાય છે.
* બહેતર બનાવેલો UX અને વિઝ્યુઅલ: અમે ઍપને વાપરવામાં સરળ અને દેખાવમાં વધુ આકર્ષક બનાવી છે.