તમારી સર્જનાત્મકતાને ઉજાગર કરો—AI સાથે તમે કંઈપણ કલ્પના કરી શકો તે દૃશ્યાત્મક રીતે બનાવો, ડિઝાઇન કરો અને સંપાદિત કરો. તમારા શબ્દો સાથે મનમોહક ઇમેજીસ બનાવવા માટે જનરેટિવ AIની શક્તિનો ઉપયોગ કરો, વ્યક્તિગત કરાયેલ જન્મદિવસ કાર્ડ્સ, રજાના કાર્ડ્સ અને તમારા ફોન માટે વૉલપેપર્સ જેવી દેખાઈ આવતી ઉચ્ચ-સ્તરની ડિઝાઇન્સ બનાવો અને નિષ્ણાતની જેમ ફોટા સંપાદિત કરવા, જેમ કે તમારા ફોટાના બેકગ્રાઉન્ડને ભૂંસી નાંખવા, માટે AI ઉપયોગ પણ કરો. તમારે જે જોઈએ તે, તમારે જ્યારે અને જ્યાં જોઈએ ત્યારે અને ત્યાં બનાવો.
મુખ્ય ક્ષમતાઓ:
• ઇમેજીસ: વૈજ્ઞાનિક-કાલ્પનિક કળા, અતિવાસ્તવિક દ્રશ્યો, રમૂજી ઇમેજીસ? તેનું સ્વપ્ન જુઓ, તેને લખો અને તેને AI સાથે બનાવો. તમારી કલ્પના અમર્યાદિત છે!
• સ્ટીકર્સ: AI સાથે મનોરંજક સ્ટીકર્સ બનાવીને તમારા સંદેશાને જીવંત બનાવો. આ સ્ટીકર્સને તમારા ફોન પર એક જ ટૅપ સાથે કોઈપણ મેસેજિંગ એપ્લિકેશન પર સહેલાઇથી શેર કરો.
• વૉલપેપર્સ: તમારા ફોન સ્ક્રીન્સ માટે દરેક મૂડમાં ફિટ થાય એવા અનન્ય, વ્યક્તિગત કરાયેલ વૉલપેપર્સ બનાવવા માટે AI ઉપયોગ કરો.
• ડિઝાઇન્સ: એક વિચારનું વર્ણન કરવા માટે શબ્દો અથવા ફોટાનો ઉપયોગ કરીને, AI સાથે નવેસરથી સહેલાઇથી ડિઝાઇન બનાવો.
• રજાના કાર્ડ્સ: કોઈપણ પ્રસંગ માટે ઉત્સવની ડિઝાઇન્સ સાથે રજાનો આનંદ ફેલાવો. પ્રસંગ લખો અને ઉપયોગ માટે તૈયાર હોય એવી વિવિધ ડિઝાઇન્સ મેળવો.
• જન્મદિવસ કાર્ડ્સ: ઉજવણીમાં મદદ કરવા માટે વ્યક્તિગત કરાયેલ કાર્ડ્સ સાથે તમે કેટલી કાળજી લો છો તે બતાવો.
• AI સાથે ઇમેજીસ સંપાદિત કરો: તમારા ફોટા અને ઇમેજીસ પર નિયંત્રણ મેળવો અને તેમને AI સાથે સંપૂર્ણ બનાવો. એક જ ટૅપ સાથે, ડિઝાઇનર તમને આમાં મદદ કરે છે:
o બેકગ્રાઉન્ડ કાઢી નાંખો: તમારા ફોટાના બેકગ્રાઉન્ડનું ચયન કરો અને ભૂંસી નાખો.
o ઝાંખું બેકગ્રાઉન્ડ: તમારા ફોટાના બેકગ્રાઉન્ડનું ચયન કરો અને તેને ઝાંખું કરો.
o તમારી ઇમેજને સીધી જ સામાજિક મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરવા માટે જરૂર પ્રમાણે તમારી ઇમેજનો આકાર બદલો.
ઉપયોગની શરતો વિશેની વધારાની માહિતી અહીં મળી શકે છે: https://designer.microsoft.com/mobile/termsOfUseMobile.pdf
Designer ડાઉનલોડ કરો અને આજે જ કંઈક નવું બનાવો!
આ રોજ અપડેટ કર્યું
7 નવે, 2024